Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

રશિયા ફૂટબોલ વિશ્વકપ જોવા ગયેલ એક ભારતીય ફેનનું અકસ્માતમાં મોત

નવી દિલ્હી: રશિયામાં ફૂટબોલ વિશ્વકપ જોવા માટે ગયેલ એક ભારતીય ફૈનની કાર એક્સિડન્ટમાં મોત નીપજ્યું છે જયારે અન્યને ઇજા પહોંચી છે ઘટના સવારે 6.50 વાગ્યાના સમયે બની હતી કહેવાય રહ્યું છે કે ટેક્સી ડ્રાઈવર ખોટા રસ્તા પરથી કાર ચલાવી રહ્યો હતો.જેના કારણે તેની કાર સામે આવેલ કાર સાથે અથડાતા બસ સામે આવી હતી અને સર્જાયેલ એક અકસ્માતમાં એક ભારતીય અધિકારીનું મોત નીપજ્યું છે.

(6:58 pm IST)