Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ઓસ્ટ્રેલિયામાં હિટલરના જન્મસ્થાનને પોલીસ સ્ટેશનમાં ફેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં જર્મનીમાં એક વખતના શાસક એડલ હિટલરનું જે જન્મસ્થાન છે તેને પોલીસ સ્ટેશનમાં ફેરવી નાંખવા નિર્ણય લીધો છે. 1989 ઓસ્ટ્રેલિયા અને જર્મનીની સરહદ ખાતે આવેલા બ્રાઉનુ નામના ગામમાં હિટલરનો જન્મ થયો હતો અને ઈમારત ઓસ્ટ્રેલિયન આર્કીટેકટે તૈયાર કરી હતી જે લાંબા સમયથી ઉપયોગમાં લેવાતી હતી. ઈમારતનો વિવાદ પણ થયો હતો અને ઓસ્ટ્રેલિયન હાઈકોર્ટે તે ઈમારત ડીમોલાઈઝ કરવાની મંજુરી કોર્ટ પાસેથી મેળવી હતી.

(6:36 pm IST)