Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

કેનેડાએ વેનેઝુએલામાં પોતાનું દૂતાવાસ બંધ કર્યું

નવી દિલ્હી: કેનેડામાં રવિવારના રોજ વેનેઝુએલા સ્થિત પોતાનું દૂતાવાસ અસ્થાઈ રૂપથી બંધ કરવાની ઘોષણા કરવામાં આવી છે આ જાહેરાત કરતા આરોપ લગાવવામાં આવ્યો છે કે રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ પોતાના શાસનની આલોચના કરતા રાજનયિજોને માન્યતા આપી નથી આ સાથે કેનેડાના દેશોમાં માદુરોના રાજદૂતોની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે વિદેશ મંત્રી ક્રિસ્ટીયા ફ્રિલાઇનડે આપેલ એક માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે માદુરોની સરકારે વેનેઝુએલામાં કામ કરનાર વિદેશી દૂતાવાસની ક્ષમતાને સીમિત કરી દીધું છે અને તેને બંધ કરી દીધું હોવાની માહિતી મળી રહી છે.

(5:58 pm IST)