Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

પાકિસ્તનમાં હોસ્પિટલમાં એસી બગડી જવાના કારણે આંઠ નવજાત બાળકોનો ભોગ લેવાયો

નવી દિલ્હી: પાકિસ્તાનમા એક હોસ્પિટલમાં કહેવાતી રીતે એસી બગડી જવાના કારણે 24 કલાકની અંદર આંઠ નવજાત બાળકોના મોત નિપજ્યા છે આ ઘટના પંજાબ પ્રાંતના સાહીવાલ શહેરના એક સરકારી હોસ્પિટલમાં બની હોવાનું માલુમ પડી રહ્યું છે વધુમાં મળેલ માહિતી મુજબ હોસ્પિટલમાં એસી બંધ થઇ જવાના કારણે આંઠ બાળકોને જીવ ગુમાવવાની નોબત આવી છે.

(5:58 pm IST)