Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

બ્રિટેને 11 વર્ષ પછી પાકિસ્તાનમાં ફરીથી શરૂ કરી વિમાન સેવાઓ

નવી દિલ્હી:બ્રિટેને રવિવારના રોજ પાકિસ્તાન માટે પોતાની વિમાન સેવાઓ ફરી એકવાર શરૂ કરી દીધી છે બ્રિટિશ એરવેજે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનમાં ફરીથી વિમાન સેવા શરૂ થઇ હોવાની જાણકારી મળી રહી છે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં એક હોટલમાં થયેલ વિસ્ફોટ પછી બ્રિટિશ એરવેજે પોતાની વિમાન સેવાઓને રોકી દીધી હતી આ વિસ્ફોટમાં 54 લોકો મોતને ભેટ્યા હતા.ત્યારબાદથી પાકિસ્તાનમાં પોતાની વિમાન સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.

(5:51 pm IST)