Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

ઓસ્ટ્રેલિયા-ચીન વચ્ચે વધી રહ્યો છે તણાવ

નવી દિલ્હી: ચીનના ત્રણ જંગી જહાજ 700 નૌસૈનિક સહીત ઓસ્ટ્રેલિયાના સિડની હાર્બરમાં જોવા મળતા હડકંપ મચી જવા પામ્યો છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયાઈ નૌસેનાના દક્ષિણ ચીન સાગરમાં તપાસ દરમ્યાન તેનું ચીની નૌસેનાની સાથે આમનો સામનો થયો હતો આ દરમ્યાન ઓસ્ટ્રેલિયાઈ પાયલોટને લેજર પર નિશાન બનાવવામાં આવ્યું હતું. આજ રોજ સવારે અચાનક જયારે 700 નૌસૈનિક સાથે ત્રણ ચીની યુદ્ધપોત પહોંચ્યા તો ઓસ્ટ્રેલિયામાં તણાવ ઉભો થઇ ગયો હતો.

(5:50 pm IST)