Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

ગે-લેસ્‍બિયન્‍સની પ્રાઇડ પરેડ

 વર્ષ ૧૯૬૯ના જૂન મહિનામાં અમેરિકાના ન્‍યુયોર્ક સિટીના ગ્રીનવિચ વિલેજમાં સજાતીય સમુદાયે પહેલી વખત એમની ઓળખ માટે ગર્વ તેમ જ સામાજિક પૂર્વગ્રહથી મુકિતની આકાંક્ષા વ્‍યકત કરવા માટે જાહેર સ્‍થળો પર દેખાવો એટલે કે ગે પરેડ કરી ત્‍યારથી જૂન મહિનો ગે પ્રાઇડ મન્‍થ તરીકે ઊજવાય છે. પુણેમાં લેસ્‍બિયન, ગે, બાયસેકસ્‍યુઅલ ટ્રાન્‍સજેન્‍ડર, કવીયર LGBTQ કમ્‍યુનિટીએ પુણેરી પાઘડી સહિત મહારાષ્‍ટ્રની પરંપરાગત વેશભૂષામાં પ્રાઇડ પરેડ કરી હતી.

(12:24 pm IST)