Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

કેનેડામાં ઘરમાં આગ ભભૂકવાની ઘટનામાં પાંચ મોતને ભેટ્યા

નવી દિલ્હી: કેનેડાના ઓન્ટેરિયોમાં એક ઘરમાં આગ લાગવાની ઘટનામાં એક મહિલા સહીત ચાર  બાળકોના મોત નિપજ્યા છે એક સ્થાનિક સમાચાર  એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં  આવી રહ્યું છે કે ઓટોરિયો પ્રાંતના ઠંડરમાં  600 કિમિ દૂર ઉત્તરમાં આગ લાગવાની ઘટનામાં પાંચ લોકો મોતને ભેટ્યા છે. આગ લાગવા પાછળનું કારણ હજુસુધી જાણવામાં આવી રહ્યું નથી.

 

(6:43 pm IST)