Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ચીનમાં પૂરના કારણે 6 લોકોના મોત

નવી દિલ્હી:ચીનના ગુઆંગડોંગ પ્રાંતના એક ગામમાં અચાનક આવેલ પૂરના કારણે 6 લોકો મોતને ભેટ્યા છે અને અન્ય બે લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે સ્થાનિક અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ રાત્રીના સમયે પૂર આવતા અફડાતફડી સર્જાઈ ગઈ હતી.  

(6:41 pm IST)