Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

85 વર્ષીય આ વૃદ્ધ સાયકલ પર દરરોજ લોકોને કરે છે આ અપીલ: જાણીને હ્દયકંપી ઉઠશે

નવી દિલ્હી: વૈવાહિક જીવનમાં ઘણીવાર સંતાન ન થવા પર બાળકોને દત્તક લેવામાં આવતા હોય છે પરંતુ ચીનમાં એક અનોખીજ ઘટના સામે આવી છે જેને જાણીને સહુ કોઈ હેરાન રહી જશે.ચીનમાં એક 85 વર્ષીય વૃદ્ધ હેન જિચેંગ પોતાની જાતને દત્તક લેવાની વાત કરી છે તે દરરોજ સાયકલ લઈને ફરે છે કારણ કે જેથી કરીને કોઈ તેને દત્તક લે.તેમને લખ્યું છે કે હું 85 વર્ષનો એકલો વ્યક્તિ છું અને શરીરથી ખુબજ તાકાતવર છું જમવાનું બનાવી શકું છું તેમજ શોપિંગ પણ કરી શકું છું અને પોતાની સાર સંભાળ પણ રાખી શકું એમ છું તેમજ મને દર મહિને 950 ડોલરનું પેંશન મળે છે હું નર્સીંગ હોમ નથી જવા ઈચ્છતો માટે મને કોઈ દત્તક લઇ લો એવું તેમને જણાવ્યું છે જે સાંભળીને દરેકનું હ્દય કંપી ઉઠે.

(6:37 pm IST)