Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

જાણો રિયલ લાઈફ આયરમેનની કહાની વિશે

નવી દિલ્હી: જ્યારે લોકો પક્ષીની જેમ આકાશમાં ઉડવા લાગે છે તે દ્રશ્યને નિહાળવાની મજાજ કંઈક અલગ પ્રકારની હોય છે આવીજ એક કહાની રિચર્ડ બ્રાઉનિંગની છે લોકો તેને આયર્નમેન કહે છે જે પોતાના શરીર પર જેટ એંજીનના વિભિન્ન ટુકડાને જોડીને  એક પક્ષીની જેમ ઉડાન ભરે છે રિચાર્ડ બ્રાઉનિંગના આ કારનામોનો રેકોર્ડ ગિનીઝ બુક ઓફ વર્લ્ડમાં શામેલ છે.

(6:36 pm IST)