Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

જાણો શા માટે અહીંયા બકરીઓને ઝાડ પર બેસાડવામાં આવે છે

નવી દિલ્હી: ભારતમાં બકરીઓ ભલે મેદાનમાં ઘાસ ચરતી નજરે પડી રહી હોય પરંતુ મુસ્લિમ દેશ મોરક્કોમાં તે ઝાડ પર ચડીને ફળ ખાતી નજરે પડી રહી છે મોરક્કોમાં બકરીઓને ઝાડ પર ચડવાની ટ્રેનિંગ આપવામાં આવે છે આવી બકરી તેના માલિકના ફાયદા માટે કરે છે.ઝાડ પર ચડીને બકરી જે ફળ ખાય છે અને ત્યારબાદ એ મળ મૂત્રનો ત્યાગ કરે છે તેનાથી માલિકને ઘણી બધી કમાણી થાય છે.અહીંયા બકરી 30 ફૂટની ઊંચાઈ વાળા ઝાડ પર પણ ચડી જાય છે.

(6:35 pm IST)