Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

શ્રીલંકામાં કર્ફ્યુનો ઉલ્લંઘન કરવા પર 10 હજારથી પણ વધુ લોકોની ધરપકડ કરવામાં આવી

નવી દિલ્હી:શ્રીલંકામાં કરફ્યુનો ઉલ્લંઘન કરવાના આરોપસર 10 હજારથી પણ વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે પોલીસે આજ રોજ આપેલ માહિતી મુજબ વાતની જાણકારી પ્રપાત થઇ રહી છે. સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  પોલીસે સમયમાં છેલ્લા 24 કલાકની અંદર રસ્તા  પર ફરવા નીકળેલ તેમજ સાર્વજનિક સ્થળો પર વાહન લઈને અવરજવર કરી લોકડાઉનનો ભંગ કરતા  10 હજાર લોકોની ધરપકડ કરી લીધી છે.

(6:11 pm IST)