Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

તૂને દિલ જીત લિયા !

કેલિફોનિયાના સેન ફ્રાન્સિસ્કોમાં કેટલાક હાઈરાઇઝ બિલ્ડિંગોમાં રાતે દિલ પ્રગટે છે. લોકો બરાબર પ્લાનિંગ કરીને રૂમની લાઇટો એવી રીતે ચાલુ કરે છે જેથી આખું બિલ્ડિંગ કાળું ડિબાંગ હોય, પણ વચ્ચે ચમકતું દિલ દેખાય. આ તસવીરમાં ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ છે, પર આવી બીજી ઘણી બિલ્ડિંગો છે જયાં રાતે કોરોનાવાઇરસ માટે કામ કરતા લોકોને થેન્કસ કહેવા માટે આવાં નાના-મોટા દિલ પ્રગટે છે.

(3:25 pm IST)