Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ઇરાક સ્થિત અમેરિકી સૈન્ય જગ્યા પર રોકેટ હુમલો થયો હોવાની માહિતી

નવી દિલ્હી:ઇરાક સ્થિત અમેરિકી સૈન્ય શિવિર પર બુધવારના રોજ રોકેટથી એક હુમલો થયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અફઘાનિસ્તાનના અનબર પ્રાંતમાં એક એલ અસદ એયરબેજ પર રોકેટથી હુમલો કરવમાં આવ્યો હતો અને આ હુમલો સ્થાનિક સમયાનુસાર 7 વાગ્યાને 20 મિનિટની આસપાસ કરવામાં આવ્યો હતો.હજુ સુધી આ વિશે કોઈ ખાસ માહિતી પ્રાપ્ત થઇ રહી નથી.

(5:42 pm IST)