Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

વિયતનામમાં 12માં માળેથી નીચે પડતી બાળકીને આ રીતે એક યુવકે બચાવી લીધી

નવી દિલ્હી:વિયતનામમાં એક માસુમ બાળકીને મોતના મોઢામાં જતા જતા બચાવમાં આવી હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં જાણવામાં આવી રહ્યું છે કે એક ડિલિવરી બૉયે 12માં માળેથી નીચે પડી રહેલ 2 વર્ષીય બાળકીને કેચ કરીને પકડી લીધી હતી ડીલિવરી બોય નયુગેન નાગાસ મન્હ એક વસ્તુ આપવા માટે કારમાં બેઠો બેઠો રાહ જોઈ રહ્યો હતો ત્યારે તેમને એક બાળકીનો રડવાનો અવાજ સાંભળ્યો હતો અને તેને કારની બહાર જોયું તો એક મહિલા બુમાબુમ કરી રહી હતી અને આ બાળકી જમીન પર નીચે આવી રહી હતી ત્યારે 5 મિત્ર ઉપર આવતા જ આ યુવકે આ બાળકીનો જીવ બચાવી લીધો હતો.

(5:42 pm IST)