Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

કેન્યાની હોસ્પિટલમાં ડોક્ટરોએ ખોટા દર્દીની સર્જરી કરી દીધી

નવી દિલ્હી: કેન્યાની હોસ્પિટલમાં સ્ટાફની બેદરકારીના કારણે ખોટા દર્દીના મગજની સર્જરી કરી દેવામાં આવી ડોક્ટરોને પોતાની ભૂલનો અહેસાસ ત્યારે થયો જયારે તે દર્દીની અડધી સર્જરી કરી ચુક્યા હતા. આ મોટી ભૂલ માટે હોસ્પિટલના  સીઈઓ સહીત ઘણા સ્ટાફ નર્સ ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.આ મામલે વધુ તપાસ થઇ રહી છે.

(8:41 pm IST)