Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

દુનિયાને હલાવીને રાખી દેશે રશિયાની 6 મિસાઈલ

નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોસ્કોમાં રશિયા હથિયારોનો નમૂનો પેશ કર્યો છે.રશિયાની સંસદમાં પોતાનું વાર્ષિક સંબોધનમાં રાષ્ટ્રપતિ પુતિને આ તાકાતવર હથિયારોનું પ્રદર્શન પણ કર્યું હતું.મળતી માહિતી મુજબ જણાઈ રહ્યું છે કે આ હથિયારો એક દ્વીપથી બીજા દ્વીપમાં માર કરનાર મિસાઇલથી લઈને હાઇપરસૉનિક રોકેટ અને લેજર બીમ હથિયારો પણ સામેલ છે.તેમને વધુમાં જણાવ્યું કે માત્ર 6 હથિયારોંનુંજ હજુ સુધી પ્રદર્શન કરવામાં આવ્યું છે.આવા હથિયાર દુનિયામાં કોઈની પણ પાસે નથી.

(8:40 pm IST)