Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

અંકારામાં થયેલ બોંબ વિસ્ફોટમાં આંઠ શંકાસ્પદીઓની ધરપકડ

નવી દિલ્હી: તુર્કીની રાજધાની અંકારામાં થયેલ બોંબ વિસફોર્મ આઠ શંકાસ્પદલોકોની ધરપકડ કરવામાં આવી છે તુર્કીના અધિકારીઓ દાવર મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તુર્કીના કુકુરબારમાં ટૈક્સ કાર્યાલય નજીક ગેસ બોયલર રૂમમાં થયેલ વિસ્ફોટમાં ત્રણ લોકો ઘાયલ થયા છે આ બોબ વિસ્ફોટમાં આરોપીઓને પકડવાં માટે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાની તજવીજ ચાલી રહી છે.

(5:47 pm IST)