Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

સ્વીડનમાં પણ ચાલ્યો સ્વચ્છતા અભિયાનનો ટ્રેંડ

નવી દિલ્હી: સ્વચ્છ ભારત અભિયાનથી ભારતતો સ્વચ્છ બન્યું છે પરંતુ યુરોપમાં પણ એક નવીન પ્રકારનું સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે આજકાલ સાંભળવામાં આવ્યું છે કે યુરોપ ચર્ચામાં આવી રહ્યું છે. જેને 'પલોગીંગ' કહેવામાં આવી રહ્યું છે.જોગીગ કરતા લોકો દ્વારા કચરો ઉપાડવામાં આવી રહ્યો છે આ પ્રકારની કામગીરી સ્વીડનમાં પણ ચાલી રહી છે.લોકોને રસ્તા પર જ્યાં કચરો દેખાય ત્યાંથી ઉપાડીને સ્વચ્છતા અભિયાનને ટકાવી રાખવાની કામગીરી ભારતની સાથે યુરોપના દેશોમાં પણ ચલાવવામાં આવી રહી છે.

(5:47 pm IST)
  • પાકિસ્તાને દરિયામાંથી અપહરણ કરેલ માછીમારોની સંખ્યામાં વધારો : પાકમરીને ૮ બોટ અને ૪૨ માછીમારોને પકડી લીધા હોવાનું બહાર આવ્યુ : તમામ બોટ પોરબંદરની access_time 5:55 pm IST

  • અમદાવાદના ચાણકય બ્રીજ પાસે મારૂતિ વાન ભળભળ સળગી : કોઈ જાનહાની નથી access_time 5:54 pm IST

  • યુપીઃ જીએસટી કમિશ્નરની લાંચ કેસમાં ધરપકડઃ જીએસટી કમિશ્નર સંસાર સિંહ, જીએસટી કમિશ્નર ઓફિસના ૩ કર્મચારી સહિત કુલ ૯ની ધરપકડ access_time 3:33 pm IST