Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

અમેરિકાએ ઈ-સિગરેટનું સેવન કરતા અટકાવવા આંશિક પ્રતિબંધ લગાવવાની ઘોષણા કરી

નવી દિલ્હી: અમેરિકામાં યુવાનોમાં વધી રહેલ -સિગરેટની આદતને છોડાવવાના પ્રયત્નોમાં અમેરિકી સરકારે એક ઘોષણા કરી છે દેશમાં વધારે -સિગરેટ પર ઝડપથી પ્રતિબંધ લગાવશે. સરકારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દ્વારા સપ્ટેબરમાં કરવામાં આવેલ વાત મુજબ -સિગરેટ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવાની ઘોષણા હજુ સુધી નથી કરવામાં આવી.

                  મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ખાદ્ય તેમજ માદક પદાર્થ પ્રશાસને બુધવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તમ્બાકુ તેમજ ફુદીના સિવાય અન્ય કોઈ પણ ફ્લેવરની સિગરેટ ગેરકાનૂની ગણવામાં આવશે તેના પર સરકાર પ્રતિબંધ લગાવી રહી છે.

(6:25 pm IST)