Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

આયરલેન્ડમાં ભાવનાત્મક હિંસા અપરાધ બનશે : પ વર્ષની જેલ થઇ શકે

યુરોપીય દેશ આયરલેન્ડમાં નવી ઘરેલું હીંસા અધિનિયમ-ર૦૧૮ ને લઇ અંતરંગ સંબંબોમાં મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક હીંસા (કોઅર્સિવ કન્ટ્રોલ) અપરાધ બની ગયો છે. જેમાં દોષિત થવા પર વ્યકિતને  પ વર્ષની જેલ સજા અને દંડનો સામનો કરવો પડશે. આ પહેલા ફ્રાંસ, ઇંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડમાં પણ આવા કાનૂની પ્રાવધાન કરવામાં આવી ચુકયા છે.

(10:18 pm IST)