Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

વિમાનમાં ચડયા પછી ખ્યાલ આવ્યો પોતે એકલા જ યાત્રા કરે છેઃ મહિલાએ ક્રુ-મેમ્બર્સ સાથે ફરી સફર

ફીલીપીન્સની લુઇસા એરીસ્પેએ પાછલા અઠવાડીયે ડવાઓથી  મનિલા માટે ફીલિપિન્સ એરલાઇન્સના વિમાનમાં એકલા સફર કરી. વિમાનમાં ચડયા પછી એરીસ્પેને ખ્યાલ આવ્યો કે ફલાઇટમાં એમના સિવાય ફકત ક્રુ મેમ્બર્સ જ છે. આ ઉપરાંત એરીસ્પેએ મનિલામાં ઉતર્યા પછી જોયું કે કન્વેયર બેલ્ટ પર પણ ફકત એમનો  સામાન જ હતો.

(9:02 pm IST)