Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

અમેરિકામાં સર્વપ્રથમ નર્સિંગ હોમના કર્મચારીઓને કોરોના વૈકસીનનો ડોઝ આપવામાં આવશે

નવી દિલ્હી: અમેરિકામાં સર્વપ્રથમ સ્વાસ્થ્યકર્મિઓ તેમજ નર્સીંગ હોમના કર્મચારીઓને કોરોના વૈકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવશે રોગ નિયંત્રણ તેમજ રોકથામ કેન્દ્રની સમિતિએ આ બાબતે સહમતી વ્યક્તિ કરી છે.

       વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ટીકાકરણ તથા શ્વસન રોગની નિર્દેશક નેન્સી મેસોનીસે આશા વ્યક્ત કરી છે કે અધિકાંશ પ્રાંતીય તથા સ્થાનિક સ્વાસ્થ્ય કાર્યાલય ત્રણ અઠવાડિયામાં પોતાના સ્વાસ્થ્ય કર્મચારીઓનું ટીકાકરણ કરવામાં સક્ષમ હશે.

(5:54 pm IST)