Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

હેલીકૉપટર દુર્ઘટનામાં ત્રણ ફ્રાંસિસી બચાવ કર્મીઓના મૃત્યુ

નવી દિલ્હી: પૂર્વ પ્રભાવિત દક્ષિણી ફ્રાંસમાં બચાવ મિશન પર રહેવા દરમ્યાન મર્સલીની નજીક થયેલ હેલીકૉપટર દુર્ઘટનામ ત્રણ બચાવ કર્મીઓના મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે ગૃહ મંત્રાલયદ્વારા વાતની જાણકારી પ્રપાત થઇ રહી છે.

          મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હેલીકૉપટર રવિવારના રોજ રાત્રીના સમયે રેડિયો અને રડારથી સંપર્ક ઉટી ચૂક્યું હતું બચાવ કર્મીઓ મદદ અર્થે જતા તેમના મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:37 pm IST)