Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

આંગ સાન સૂ ચી પાસેથી '' ફ્રીડમ ઓફ પેરીસ'' એવોર્ડ પરત લઇ લેવામાં આવ્યો.

પેરીસ(ફ્રાંસ) ની મેયર એની હિડાલ્ગોના પ્રવકતાએ કહ્યુ કે રોહીગ્યા મુસલમાનો પર અત્યાચાર સામે  અવાજ ઉઠાવવમા નીષ્ફળ રહેલ મ્યાંમારની કાઉન્સીલર આંગ સાન સુ ચી પાસેથી ફ્રીડમ ઓફ પેરીસ એવોર્ડ પાછો લઇ લેવામા આવેલ છે.  સુ ચી આ પુરસ્કાર ગુમાવનાર પ્રથમ વ્યકિત હશે. આ પહેલા  માનવાધિકાર સંગઠન એમનેસ્ટી ઇન્ટરનેશનલ એ એમને સર્વોચ્ચ સમ્માન પણ લઇ લીધેલ.

(11:49 am IST)