Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ન્યૂઝીલેન્ડના પાઇલોટે પ્રથમ ઇલેક્ટ્રિક પ્લેનની ઉડાન ભરી હોવાની માહિતી

નવી દિલ્હી: વધતા જતા વૈશ્વિક તાપમાનને લઈને ગ્લાસગોમાં નેતાઓની બેઠક મળી રહી છે. તો બીજી તરફ ન્યુ ઝીલૅન્ડના વેલિંગ્ટન ઍરપોર્ટ પર લૅન્ડિંગ થઈ રહેલું ઇલેક્ટ્રિક ઍર પ્લેન નજરે પડે છે. ધુમાડા કાઢતાં વાહનોના વિકલ્પ તરીકે સમગ્ર વિશ્વમાં આજકાલ ઇલેક્ટ્રિકથી ચાલતાં વાહનોની બોલબાલા વધી રહી છે ત્યારે ન્યુ ઝીલૅન્ડના પાઇલટે પ્રથમ ઇલેક્ટ્રિક પ્લેનની ઉડાન ભરી હતી.  

(6:30 pm IST)