Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

વિશ્વમાં કેનેડા ઇમીગ્રેન્ટ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું

નવી દિલ્હી: વિશ્ર્વમાં હવે કેનેડા ઇમીગ્રેન્ટ માટે આકર્ષણ બની ગયું છે. વિશ્ર્વના વિશાળ દેશમાં સ્થાનિક વસ્તી અત્યંત ઓછી છે અને તેના કારણે અર્થતંત્રને ક્ધઝમસમ એટલે કે વપરાશનું બળ મળતું નથી અને તેના કારણે અર્થતંત્રને જરુરી ઇંધણ મળતુંં નથી પણ હવે કેનેડાની સરકારે 2021-22 અને 23 માટે ઇમીગ્રેન્ટને આવકારવા માટેની નવી યોજના બનાવી છે અને તેમાં પીઆર એટલે કે પમર્મેન્ટ રેસીડેન્સીમાં આવતા લોકો માટે 2021માં 401,000, 2022માં 411,000 અને 2023માં 421,000 લોકોને આવકારાશે જ્યારે હાઇસ્કીલ વર્કર કેટેગરીમાં તથા અગાઉ જે કેનેડાના શાસન હેઠળ હતા તે માટે પણ અલગ ક્વોટા ફાળવાશે.

(5:44 pm IST)