Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

લેબનાનમા બ્રિટીશ દૂતાવાસની મહિલા કર્મચારી સાથે રેપ અને હત્‍યા માટે ઉબર ડ્રાઇવરને મોતની સજા

        લેબનાન દેશની એક કોર્ટએ બ્રિટીશ દૂતાવાસની એક મહિલા કર્મચારી સાથે રેપ અને હત્‍યા માટે એક ઉબર ડ્રાઇવરને મોતની સજા મળી છે.

        આપરાધિક રેકોર્ડ હોવા છતાં દોષી ઉબર ટેકસી ચલાવતો હતો અને એમણે પીડીતાને વર્ષ ર૦૧૭ માં પિક કરી હતી ડીસેમ્‍બર ર૦૧૭ માં જ ડ્રાઇવરએ પોતાનો ગુનો કબુલ કરી લીધો હતો.

(11:48 pm IST)