Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

આંખને સુંદર બનાવવા માટે ગ્લુ લગાવવું આ મહિલાને ભારે પડ્યું

નવી દિલ્હી: આજના સમયમાં દરેક વ્યક્તિ સુંદર દેખાવા ઇચ્છતી હોઈ છે એવામાં બ્યુટીપાર્લરમાં તૈયાર કરનાર યુવતીઓ પર ખુબજ ભરોસો રાખવામાં આવે છે પરંતુ ક્યારે આંખ બંધ કરીને કરેલો વિશ્વાસ પણ ખુબજ મોંઘો પડતો હોઈ છે કોઈ પણ પાર્લરની અપોઇમેન્ટ લેતા પહેલા એકવાર તેના વિષે ચેક કરી લેવું જોઈએ.એક ટ્વીટર યુઝરને ખુબજ ચોંકાવનારો અનુભવ થયો છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સુંદર દેખાવવા માટે આ યુવતીએ એક પાર્લરમાં લૈશ એક્સ્ટેંશન એપોઇમેન્ટ લીધું અને  આ પ્રક્રિયા  દરમ્યાન તેને ઓછામાં ઓછા બે કલાક આંખ બંધ કરવાની હતી અને જયારે તેને 2 કલાક પછી આંખ ખોલી તો તેને કશું દેખાઈ રહ્યું હતું નહીં.

(4:54 pm IST)