Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

ઓએમજી....આ બાળકીતો પોતાનું માથું કાપીને લઇ જઈ રહી છે

નવી દિલ્હી: કોઈ પણ તહેવાર હોઈ અથવા સમારોહ માતાપિતા પોતાના બાળકોને તૈયાર કરવામાં કોઈ પણ પ્રકારની કસર રાખતા હોતા નથી બાળકોને નવા નવા કપડાં પહેરાવે  છે જેથી કરીને ભીડમાં પોતાનું બાળક ખોવાઈ જાય તો દેખાઈ આવે પરંતુ ફિલીપીંસના હૈલોવીનમાં  એક અનોખી  ઘટના  સામે આવી છે જેમાં એક નાની  એવી બાળકી  પોતાનું માથું એક ડીશમાં લઈને ચાલતી હોઈ તેવો ડ્રેસ પહેરીને તે આમ તેમ ફરી  રહી છે તેમનો  આ ડ્રેસ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે લોકોને એવોજ અહેસાસ થાય કે આ બાળકી સાચે પોતાનું માથું કપાઈ ગયેલ હાલતમાં લઈને જઈ રહી છે.

(4:51 pm IST)