Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

ટોયલેટના જેટ સ્પેરને લઈને મજાકનું કેન્દ્ર બન્યો આ શખ્સ

નવી દિલ્હી: વિદેશમાં મોટા ભાગે લોકો એવું વર્તન કરી બેસતા હોઈ છે  જેનાથી તેનું મજાક બની જાય છે પશ્ચિમના મોટાભાગના દેશોમાં ટોયલેટમાં પાણીની જગ્યાએ પેપર રોલનો ઉપયોગ કરવામાં આવી છે અને ત્યાં એશિયાઈ દેશમાં ઊંધું છે એવામાં એક શખ્સ ફરતો ફરતો વિયતનામ પહોંચ્યો તો તેને સમજમાં જ ન આવ્યું કે ટોયલેટમાં લગાવવામાં આવેલ સ્પ્રે શું છે.તેને આ સ્પેને શાવર સમજીને તેનાથી ન્હાવા લાગ્યો હતો અને તેની આ હરકત હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહી છે અને આ કારણોસર તે મજાકનું કેન્દ્ર બની ગયો હોઈ તેવું લાગી રહ્યું છે.

(4:52 pm IST)