Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

રહસ્યમય સંજોગમાં થઇ આ બાળકની હત્યા

નવી દિલ્હી: બ્રિટેનના સાઉથ વેલ્સમાં એક 13 વર્ષીય યુવતીની રહસ્યમયી હાલતમાં મૃત્યુ નીપજ્યું છે 13 વર્ષીય હેજલ બ્રેડલીની લાશ તેના માતાપિતાના કબાટમાંથી ટિંગાયેલ હાલતમાં મળી આવી છે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.બાળકીના મૃત્યુની આ ઘટનામાં સીધો  સક તેમના માતાપિતા પર જઈ શકે છે કે તેને કોઈ કારણોસર તો આવું નથી કર્યું   ને પરંતુ  ઘણા લોકો તેને આત્મહત્યાનું  નામ પણ આપી  રહ્યા  છે પરંતુ પોલીસે મેડિકલ રીપોર્ટ જોતા જણાવ્યું છે કે આ બાળકીને  ઊંઘમાં ચાલવાની બીમારી હતી અને જેના કારણોસર તેમને ઊંઘમાં ચાલતી ચાલતી કબાટ સુધી  ગઈ અને આ કપડાંની વચ્ચે ફસાઈ જવાથી તેમનું મોત નીપજ્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે પરંતુ પોલીસ હજુ પણ આ મિસ્ત્રીને સોલ કરવાનો  પ્રયત્ન કરી રહી છે.

(4:45 pm IST)