Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

નાશા એ કૈપ્લર મિશનને સ્લીપ મોડમાં નાખ્યું બીજી વખત ડેટા આવવાની આશા

નાશા ને કૈપ્લર સ્પેસ ટેલિસ્કોપ( મિશન) ને બીજી વખત સ્લીપ મોડમા નાખ્યું છે. જેથી કરીને આ અંતરીક્ષથી યાન પૃથ્વી પર બીજી વખત ડેટા મોકલી શકે આશા છે કે  આ યાન આગામી ૧૦ ઓકટો. થી ડેટા મોકલવાનું શ રુ કરશે. પાછલા થોડા દિવસોમાં કૈપલર મિશનનું ઇંધણ ખુબ જ ઓછું થઇ ગયેલ અને તેનું સંચાલન(થ્રસ્ટ) સૌર ઉર્જાથી શકય નથી.

(12:30 am IST)