Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું મેં જીંદગીમાં કયારેય બીયર નથી પીધેલ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ કહ્યું કે એમણે જીંદગીમાં કયારેય બીયર નથી પીધેલ જે એમના સારા ગુણોમાંથી એક છે. એમણે કહ્યું કે મને શરાબ પીતા કોઇ વિચારી શકે છે ? પણ જો આવું હોય તો પોતે દુનિયાના સૌથી ખરાબ માણસ હોઇ શકે, એમને સુપ્રીમ કોર્ટના જજ માટેના પદના ઉમેદવાર બ્રેટ કૈવેનોની સાક્ષીને લઇને પૂછવામાં આવ્યું હતુ.

(12:27 am IST)