Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

સેટેલાઇટ તસ્વીર દ્વારા ઇન્ડોનેશિયામાં સુનામીથી થયેલ ખાના ખરાબીની તસ્વીર જાહેર

ઇન્ડોનેશિયામાં સુનામીથી થયેલ નુકશાનગ્રસ્ત પાલુ શહેરની એક સેટેલાઇટ તસ્વીર સામે આવેલ છે. જેમાં સુનામી પહેલા અને સુનામી પછીનો થયેલી નુકશાનીનો અંદાજ સાફ સાફ નજરે ચડે છે. શુક્રવાર પહેલા ભૂકંપ અને પછી આવેલ સુનામીના કારણે મંગળવારે ઇન્ડોનેશિયામાં મૃત્યુ પામનારની સંખ્યા ૧ર૩૪ ઉપર પહોંચેલ છે. જેમાં વધારેમાં વધારે લોકો પાલુ શહેરના છે.

(12:26 am IST)