Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

અમેરિકી પાસ્ટર ઐડ્રંયુની હીરાસત મામલે યુએસ-તુર્કી સંબંધોમાં તણાવ વધ્યો

તૂર્કીના રાષ્ટ્રપતિ રેમપ તૈયપ અર્દોચાન એ કહ્યું કે  અમેરીકાએ વાતચીતને બદલે ધમકી અને બ્લેક મેઇલીંગનો રસ્તો અપનાવી ખોટો રસ્તો પસંદ કર્યો છે. અને વિશ્વ માટે વ્યાપારિક યુદ્ધમાં અમેરિકાએ વિશ્વસનીયતા ગુમાવી દીધી છે.

(12:25 am IST)