Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ચીનની મહિલાએ ગર્ભવતી થવાનો બનાવ્યો રેકોર્ડ: ડૉક્ટર્સ ખચકાય છે ડિલિવરી કરાવતા

 

ચીનની વાંગ સુઇ નામની એક મહિલાએ 17 મહિના સુધી ગર્ભવતી બનવવાનો રેકોર્ડ બનાવ્યો છે. મહિલા વાંગ સુઇ મે 2017થી ગર્ભવતી છે. ડૉક્ટરે વાંગ માટે 2018ની શરૂઆતમાં બાળકની ડિલીવરીની તારીખ આપવામાં આવી હતી. 14 મા અઠવાડિયામાં ડૉક્ટરોએ તેને કહ્યું કે તે તેનુ સિઝેરિયન કરીને બાળકને બહાર નહીં લાવી શકે છે. કારણ કે ગર્ભમાં રહેલું બાળક હજુ પણ પરિપક્વ નથી.

 

(10:18 pm IST)