Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ચીનનું બીજું સ્પેસ સ્ટેશન પૃથ્વી પર પડવાની તૈયારીમાં

નવી દિલ્હી: ચીનની અંતરિક્ષ એન્જસીએ ખુલાસો કર્યો છે કે તેમની આવતા વર્ષે પોતાનું બીજું સ્પેસ સ્ટેશન પૃથ્વી પર પડવાની યોજના છે. આ માહિતી એવા સમયે મળી હતી જયારે નામકરણ નિયુગોન્ગ 1ના રૂપમાં  કર્યું હતું, મળતી માહતી અનુસાર આવી છે કે ચીનનું બીજું સ્પેસ પોતાનું નિયત્રંણ ગુમાવી બેઠું છે અને પોતાની સ્થાપિત કસકશ થી વિસ્થાપિત છે.

(5:48 pm IST)