Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

દુનિયાની સૌથી મોટી બુદ્ધની પ્રતિમા ખંડિત

નવી દિલ્હી: ચીનમાં દુનિયાની સૌથી મોટી બુદ્ધની પ્રતિમા અત્યારે ચર્ચમાં છે ચીનના દક્ષિણ પશ્ચિમી સિચુઆન રાજ્યમાં સ્થિત આ જૂની પ્રાચીન પ્રતિમા ખંડિત થયા પછી હવે તપાસના આદેશ આપ્યા છે. તપાસની પ્રક્રિયા ચાર મહિના  સુધી ચાલશે. લેશન શહેરના બાહરી વિસ્તારમાં બનાવેલ 71 મીટર ઊંચી આ પ્રતિમાના અમુક ભાગમાં ખડિત થઇ છે.

(5:48 pm IST)