Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

હોંગકોંગમાં હિંસાના મામલે પોલીસે 159 લોકોની ધરપકડ કરી: 132 પુરુષો સાથે 27 મહિલાનો સમાવેશ

નવી દિલ્હી: હોંગકોંગ વિશેષ પ્રશાસનિક વિસ્તારમાં આ અઠવાડિયાની અંદર થયેલ વ્યાપક હિંસાની ઘટનામાં પોલીસે 159 લોકોની ધરપકડ કરી છે. પોલીસ જનસંપર્ક વિભાગના મુખ્ય અધિક્ષક ટી ચૂન ચુંગે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ધરપકડ કરવામાં આવેલ લોકોમાં 132 પુરુષો સહીત 27 મહિલાનો સમાવેશ થઇ રહ્યો છે.

   ધરપકડ કરવામાં આવળે લોકોમાં પુરુષો અને મહિલાઓની વય 13થી 58 વર્ષ હોવાનું જાણવામાં આવી રહ્યું છે.આ લોકોને કાનૂની રીતથી એકત્ર થવા બદલ તેમજ હથિયાર રાખવામાં અને પોલીસ સાથે દુર્વ્યવહાર કરવામાં તેમની ધરપકડ કરવામાં આવી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(7:31 pm IST)