Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

ઓએમજી.....આ મહિલાએ કર્યા શ્વાન સાથે લગ્ન

નવી દિલ્હી: આજના સમયમાં કઈ પણ થઇ શકે છે હાલમાં જ એક એવી ઘટના બની છે જેના વિષે સાંભળીને સહુ કોઈને અચરજ લાગે બ્રિટેનમાં એક મહિલાએ પોતાના પાલતુ ડોગી સાથે લગ્ન કરી લીધા છે આ ઘટનાથી સહુ કોઈને અચરજ લાગી રહી છે મહિલાના શ્વાન સાથેના લગ્ન હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યા છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પુરુષોના સંબંધોમાં  મળેલ બેવફાઈના કારણે આ મહિલાએ આવું પગલું ભર્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:54 pm IST)