Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

હજારો ફૂટની ઊંચાઈ પરથી ડાઇવ મારીને જન્મદિવસની ઉજવણી કરી

નવી દિલ્હી: અમેરિકામાં 100 વર્ષના યુવા એસટીયું વિલિયમસનનો જન્મ દિવસ એવી રીતે મનાવવામાં આવ્યો કે જેને જોઈને દુનિયા હેરાન રહી ગઈ હતી સિએટલ નિવાસી વિલિયમ્સને પોતાનો જન્મ દિવસ હજારો ફૂટ ઉપરથી સ્કાઈ ડાઇવ કરીને મનાવ્યો હતો આ દરમ્યાન તેમની સાથે 40 મિત્રો અને તેના પરિવારના સભ્યો પણ ઉપસ્થિત હતા આ તેમની જિંદગીની સૌથી બીજી ડાઇવ હતી પ્રથમ વાર તેને 99 વર્ષની ઉંમરે ડાઇવ મારી હતી.

(6:21 pm IST)