Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

શ્વાનને બચાવવા માટે આવ્યા 30 લોકો

નવી દિલ્હી: બ્રિટેનના નોર્ફોકમાં શનિવારના રોજ  વર્ષીય ટોની સ્વીટ્સ પોતાના પાલતુ શ્વાનને બચાવવા માટે 20 ફૂટ ઊંડા મૈનહોલમાં કૂદી પડ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે આ ઘટના બાદ તેમને બચાવવા માટે દળના 30 લોકોએ 14 વાહનની મદદ લઈને તેને બચાવવા ગયા હતા.ભાગ્યવંશ સટિવ્સ અને તેના શ્વાનને બચાવી લેવામાં આવ્યા છે બંનેને આ ઊંડા ખાડામાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે.

(6:18 pm IST)