Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

વિરોધનો વંટોળ

ચીને હોન્ગ કોન્ગમાં રાષ્ટ્રીય સલામતી ધારો અમલી બનાવ્યો એની સામે ગઈ કાલે શહેરમાં ભારેવિરોધ શરૂ થઇ ગયો હતો. પોલીસે દેખાવકારો સામે સખત પગલા  લીધાં હતાં.

(3:03 pm IST)