Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

ન્યુઝીલેન્ડમાં પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો

નવી દિલ્હી: પ્લાસ્ટિક પ્રદુષણ આખા વિશ્વમાં ચિંતાનો વિષય બની ગયું છે તેને ધ્યાનમાં રાખતા સોમવારના રોજ ન્યુઝીલેન્ડમાં અધિકારીત રીતે ખુદરા વિક્રેતાઓ માટે પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે  ન્યુઝીલેન્ડ અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પ્લાસ્ટિકના પ્રતિબંધ હોવા છતાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ લોકો કરતા હતા આ માટે આ નિયમ લગાવવામાં આવ્યો છે અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારને દંડ પણ ફટકારવામાં આવશે.

(5:43 pm IST)