Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

બ્રાઝિલિયન મોડલને હોટલની વંદાથી બચવું ' ચેતવણીની અવગણના કરવી ભારે પડી ગઈ

 

''ફેમસ બ્રાન્ડ વિક્ટોરિયા સિક્રેટની એક બ્રાઝિલિયન મોડલે સબરીના જેલ્સ સેન્ટ પિયરે હોટલની એક ચેતવણી પર ધ્યાન આપવું ભારે પડ્યું હતું. હોટેલમાં ચેતવણી લખી હતી કેવંદાઓથી બચવું'. મોડેલે કેલિફોર્નિયાની પામ ડેઝર્ટ એમ્બેસી સૂઈટ્સ હોટલ પર કેસ કર્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2016માં વંદાઓએ તેને બચકા ભર્યાં હતાં. શરીર પર મોટાં ચાઠાં પડી ગયાં હતા.

(11:44 pm IST)