Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

દુબઈમાં માછલી પકડવા જતા ભારતીયનું મોત

નવી દિલ્હી: દુબઈના ક્રીકમાં પોતાના મિત્ર સાથે માછલી  પકડવા જતા એક શખ્સનું પગ લપસી જવાના કારણે એક ભારતીય પાણીમાં તરાઈ ગયું હોવાની  માહિતી મળી રહી છે.આ ઘટના એ સમયે બની હતી જયારે તે પોતાના મિત્ર સાથે માછલી  પકડી રહ્યો હતો અને અચાનક નદીમાં તેનો પગ લપસી ગયો હતો.

(6:06 pm IST)