Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

ચીનના સીચુઆનમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ચીનના સિચુઆન પ્રાંતમાં ગુરુવારના રોજ ભૂકંપના મધ્યમ પ્રકારના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે ચીનમાં ભૂકંપ નેટવક સેન્ટરદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  લુશાન કાઉંટીમાં લગભગ 3 વાગ્યાને  57 મિનિટની આસપાસ ભૂકંપની તીવ્રતા રિક્ટર પૈમાના પર 4.5ની આંકવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર 30.43 ડિગ્રી ઉતરી અક્ષાંશ અને 103.01 પૂર્વી દેશાંતરમાં જમીનથી 14 કિલોમીટરની ઊંડાઈમાં આવેલ છે.

(6:04 pm IST)