Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

સાઉદી અરબમાં ભારતીયોને નોકરી પર પ્રતિબંધ લાગ્યો

નવી દિલ્હી: ખાડી દેશોમાં હવે ભારતીયોને કામ કરવાની તક ઓછી થતી હોવા છતાં પણ ભારતમાંથી સૌથી વધારે લોકો કમાવા માટે ત્યાં જાય છે સાઉદી અરબમાં અને દુબઈમાં તેની સૌથી મોટી જગ્યા છે પરંતુ સાઉદી અરબમાં ભારતીયોની કામ કરવા માટેની તક ઓછી થતી જઈ રહી છે સાઉદી અરબ વિજન 2030 પર કામ કરી રહ્યું છે એવામાં તેનું ફોક્સ દેશના લોકોને વધુમાં વધુ રોજગાર આપવાનું છે જેના કારણે તેને બહારથી આવતા વર્કર્સ માટે 12 જેટલા સેક્ટરમાં પ્રતિબંધ લગાવી દીધો છે જેના કારણે 30 લાખ ભારતીઓ પર તેની અસર પડી શકે તેમ છે.

(8:51 pm IST)